Breaking News

જામકંડોરણાના ખોબા જેવડા ખાટલી ગામનો વિદ્યાર્થી ટ્યૂશન વગર NEETમાં ગુજરાતમાં 2 નંબર પર

NEETનું પરિણામ જાહેર થયું , જામકંડોરણાના ખોબા જેવડા ખાટલી ગામમાં રહેતા રાજ રસિકભાઈ ગજેરાએ સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો . રાજે NEETની પરીક્ષા માટે એક પણ વિષયમાં ટ્યૂશન રાખ્યું નહોતું, NEETના પરિણામમાં ગુજરાત આખામાં 2 નંબરે અને દેશમાં 36મા નંબરે ઉત્તીર્ણ થયો .રાજે 720માંથી 705 માર્ક મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતી મીડિયમમાં રાજ પહેલો વિદ્યાર્થી હશે કે તે દિલ્હી એઈમ્સમાં પ્રવેશ મેળવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *