Breaking News

અમરેલીના બગસરામાં ડ્રાઈવરે કાબૂ ગુમાવતા સીંગતેલ ભરેલું ટેન્કર પલટી

અમરેલી ના બગસરામાં સીંગતેલ ભરેલું ટેન્કર પલટી મારી જતા તેલ રસ્તા પર વહેવા લાગ્યું ,ગત મોડી રાત્રે ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર પલટી મારી ગયું હતું. ઘટનાની જાણ થતાં જ લોકો વહેલી સવારે તેલ લેવા માટે દોટ મૂકી. ટેન્કર પલટી જતાં રસ્તા પર તેલની રેલમછેલ સર્જાઇ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *